
Events for January 25, 2020
Day Navigation
2:30 pm
નવા વર્ષની નવી શરૂઆત
અવનવા કાર્યક્રમો સાથે મીડ- એજ હેલ્થ કલ્બ આપ સૌનું સ્વાગત કરે છે પોષ્ટિક અવનવી વાનગીઓ અને વસાણાના નિષ્ણાત હીનાબેન રાવલ શિખવાડશે અને ટેસ્ટ પણ કરાવશે. થોડી રમત-ગમત મનોરંજક કવીઝ અને સરપ્રાઇઝ ગીફ્ટ ૫ણ છે. 25 જાન્યુઆરી શનીવાર બપારે 2.30 થી 5.00 Sports Club અમદાવાદ Entry Free Reg.compulsory M :91739 51250 98259 31189
Find out more »