- This event has passed.
Inner Healing with Alternative Therapies like Naturopathy, yoga & Reiki
October 6, 2018 @ 2:00 pm - 5:00 pm
Event Navigation
મીડએજ હેલ્થ કલ્બે નેચરોપેથી , યોગ અને રેકી દ્વારા નેચરલ હીલીંગ વિષય પર ખૂબ સુંદર કાર્યક્રમ નું આયોજન કરેલ છે.
મુખ્ય વકતા : મીડ – એજ હેલ્થ કલ્બ ના પ્રેસિડેન્ટ
શ્રીમતી વૃંદા માવલંકર
સ્થળ : સ્પોર્ટસ ક્લબ
સમય: બપોરે ૨ થી ૫
તા.:૬/૧૦/૧૮ શનિવાર
Mid-Age Health Club organised a program on inner healing with alternative therapies like Naturopathy, yoga & Reiki
Date : 6/10/18. Venue: sport Club,
Time : 2 to 5 pm. Stadium Ahmedabad
મેનોપોઝની તકલીફો દરેક સ્ત્રીને થાય છે.પણ તેની મેડીસીન લાંબા સમય સુધી લઇ શકાતી નથી. નેચરોપેથી, યોગ,રેકી જેવી પદ્ધતિ ઓ દ્વારા આ તકલીફોનું નેચરલ હીલીંગ લાંબા સમય સુધી થઈ શકે છે. આપણા આ કાર્યક્રમના ત્રણેય વક્તા પાસેથી આ અંગે ખૂબ સરસ જાણવા મળ્યું..





